શોધખોળ કરો

BCCI: ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં અધવચ્ચેથી ભારત પરત ફરશે આ ત્રણ ખેલાડી, ગાબા ટેસ્ટ વચ્ચે BCCIનો નિર્ણય

BCCI: બીસીસીઆઇએ ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન તેના 3 ખેલાડીઓને ભારત મોકલવાનો નિર્ણય કર્યો છે

BCCI:  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન તેના 3 ખેલાડીઓને ભારત મોકલવાનો નિર્ણય કર્યો છે. ત્રણેય ફાસ્ટ બોલર છે અને ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં રમાયેલી ત્રણ મેચમાં તેમને તક મળી નથી. સ્વદેશ પરત ફર્યા બાદ આ ખેલાડીઓ વિજય હજારે ટ્રોફીમાં રમતા જોવા મળશે. વિજય હજારે ટ્રોફી 21 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે અને 18 જાન્યુઆરી સુધી ચાલશે. આ ખેલાડીઓમાં મુકેશ કુમાર, યશ દયાલ અને નવદીપ સૈનીનો સમાવેશ થાય છે જેમને ટીમ ઈન્ડિયા સાથે રિઝર્વ પ્લેયર તરીકે રાખવામાં આવ્યા હતા.

ઓસ્ટ્રેલિયા સામેની બાકીની બે ટેસ્ટ મેચોમાં ત્રણેય બોલરોને તક મળવી મુશ્કેલ હતી આવી સ્થિતિમાં ભારતીય બોર્ડે આ બોલરોને રીલિઝ કરવાનો નિર્ણય લીધો હતો. બોર્ડે આ ત્રણને પહેલા રિલીઝ કર્યા જેથી તેઓ ભારત પરત ફરી શકે અને વિજય હજારે ટ્રોફી પહેલા પૂરતી પ્રેક્ટિસ કરી શકે. બંગાળની ટીમે મુકેશ કુમારને પોતાની ટીમમાં સ્થાન આપ્યું છે. વિજય હજારે ટ્રોફી માટે બંગાળે મોહમ્મદ શમીને પણ પોતાની ટીમમાં સામેલ કર્યો છે, જે પોતાની ફિટનેસ સાબિત કરતો જોવા મળશે. શમીની ઓસ્ટ્રેલિયા જવાની આશા ધૂંધળી થઈ રહી છે.

ભારત પાસે 5 ફાસ્ટ બોલર છે

ટીમ ઈન્ડિયામાંથી મુકેશ કુમાર, નવદીપ સૈની અને યશ દયાલને બહાર કર્યા પછી પણ ભારતીય ટીમ પાસે હજુ પણ 5 ફાસ્ટ બોલર છે જેમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, હર્ષિત રાણા અને પ્રસિદ્ધ કૃષ્ણાનો સમાવેશ થાય છે. મુકેશ અને સૈની શરૂઆતથી જ ટીમ ઈન્ડિયાની સાથે હતા. આ બંને ઇન્ડિયા-એ સાથે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયા હતા જ્યાં તેમનો સામનો ઓસ્ટ્રેલિયા-એ ટીમ સાથે થયો હતો. મુકેશે ઓસ્ટ્રેલિયા A સામે બંને બિનસત્તાવાર ટેસ્ટ રમી હતી જેમાં તેણે 11 વિકેટ ઝડપી હતી.

મુકેશ બંગાળ અને યશ ઉત્તર પ્રદેશની ટીમ તરફથી રમશે

નવદીપ સૈનીને માત્ર એક પ્રેક્ટિસ ગેમમાં રમવાની તક મળી હતી. ખલીલ અહેમદની જગ્યાએ યશ દયાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ખલીલ અહેમદ ઓસ્ટ્રેલિયાથી રમ્યા વિના ઈજાગ્રસ્ત પરત ફર્યો હતો. યશ વિજય હજારે ટ્રોફી માટે ઉત્તર પ્રદેશની ટીમ સાથે જોડાશે, મુકેશ બંગાળ માટે બોલિંગ કરતો જોવા મળશે જ્યારે સૈની વિજય હજારે ટ્રોફીમાં દિલ્હી માટે બોલિંગ કરતો જોવા મળશે. ઓપનર અભિમન્યુ ઇશ્વરન અને દેવદત્ત પડ્ડિકલને પણ ટીમમાંથી રીલિઝ કરવામાં આવી શકે છે.

IND vs AUS 3rd Test Day 2 Highlights: ગાબા ટેસ્ટનો બીજો દિવસ ટ્રેવિસ હેડ અને સ્મિથના નામે રહ્યો, બેકફૂટ પર ટીમ ઇન્ડિયા

ટોપ સ્ટોરી

IND vs NZ 1st Test Day 2 Highlights: પ્રથમ ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત, રાહુલ-જયસ્વાલની અડધી સદી
IND vs NZ 1st Test Day 2 Highlights: પ્રથમ ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત, રાહુલ-જયસ્વાલની અડધી સદી
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી

Embed widget