1983ના વર્લ્ડકપમાં શાનદાર જીત બાદ કપિલ દેવે વેસ્ટ ઈન્ડિઝના ડ્રેસિંગ રુમમાંથી શેમ્પેઈનની બોટલ શા માટે લીધી ?

( Image Source : Getty Images )
ભારત જેવી ટીમ વિશ્વની શ્રેષ્ઠ ટીમને શિકસ્ત આપશે તેવી કોઈને આશા નહોતી. વિશ્વકપ કવર કરતા પત્રકારો પણ ભારત જીતશે તેવુ લખવાનું વિચારતા નહોતા.
ભારતે વેસ્ટ ઈન્ડીઝની ટીમને પ્રૃડેન્શીયલ વિશ્વ કપમાં હરાવીને વિશ્વભરમાં ડંકો વગાડી દિધો હતો. વેસ્ટ ઈન્ડીઝની ટીમ એ સમયે ખૂબ શાનદાર પ્રદર્શન કરતી હતી અને તેમના બોલર અને બેટ્સમેન સારુ
