શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાનો સીનિયર ખેલાડી BCCIની રડારમાં, વર્લ્ડકપ 2019માં મંજૂરી વગર પત્નીને રાખી હતી સાથે

ટુર્નામેન્ટ પૂરી થયાના એક વર્ષ બાદ ખુલાસો થયો કે ખેલાડીની પત્ની તેની સાથે કેપ્ટન કે કોચની મંજૂરી વગર ટુર્નામેન્ટ દરમિયાન સાત સપ્તાહ સુધી રહી હતી.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો સીનિયર ખેલાડી બીસીસીઆઈની રડારમાં છે. ક્રિકેટરે 2019 વર્લ્ડકપ દરમિયાન બીસીસીઆઈની મંજૂરી વગર પત્નીને સાથે રાખી હતી. ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીએ બોર્ડને પત્નીને મંજૂરી આપવામાં આવેલા દિવસ ઉપરાંત સાથે રાખવા વિનંતી કરી હતી. પરંતુ કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશન્સ (CoA) ખેલાડીની માંગ ફગાવી દીધી હતી. ટુર્નામેન્ટ પૂરી થયાના એક વર્ષ બાદ ખુલાસો થયો કે ખેલાડીની પત્ની તેની સાથે કેપ્ટન કે કોચની મંજૂરી વગર ટુર્નામેન્ટ દરમિયાન સાત સપ્તાહ સુધી રહી હતી. સીઓએ દ્વારા આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જે મુજબ પુરુષ સિનિયર ટીમના એક ખેલાડીએ વર્લ્ડ કપ દરમિયાન પત્નીનો સાથ રહે તે માટે મંજૂરી માંગી હતી. સીઓએ કહ્યું, આ અંગે ચર્ચા કરવામાં આવ્યા બાદ ખેલાડીને મંજૂરી આપવાનું યોગ્ય લાગ્યું નહોતું, તેમ છતાં તેનું પાલન કરવામાં આવ્યું નહોતું. PTI અનુસાર, બીસીસીઆઈના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે ટુર્નામેન્ટ દરમિયાન આવા ઉલ્લંઘનો થયા હતા. પરંતુ પ્રશ્ન ઉભો થાય છે કે આ ખેલાડીએ કોચ અને કેપ્ટન પાસેથી તેની પત્નીના વધારાના સમયગાળાના રોકાણ વિશે પરવાનગી માંગી હતી. જેના જવાબમાં સૂત્રોએ ના કહી હતી. વર્લ્ડકપ 2019માં ટીમ ઈન્ડિયાની સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર થતાં અભિયાનનો અંત આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇંગ્લેન્ડ સામે નવો ઇતિહાસ લખવા તૈયાર ‘કિંગ કોહલી’, વનડે શ્રેણીમાં તૂટી શકે છે આ 7 મહારેકોર્ડ
ઇંગ્લેન્ડ સામે નવો ઇતિહાસ લખવા તૈયાર ‘કિંગ કોહલી’, વનડે શ્રેણીમાં તૂટી શકે છે આ 7 મહારેકોર્ડ
ટીમ ઇન્ડિયાની શરમજનક હાર બાદ સૂર્યકુમાર યાદવની વાપસીના સંકેત, BCCI એ આપ્યું મોટું નિવેદન
ટીમ ઇન્ડિયાની શરમજનક હાર બાદ સૂર્યકુમાર યાદવની વાપસીના સંકેત, BCCI એ આપ્યું મોટું નિવેદન
IND vs ENG 1st ODI: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી વન-ડે ક્યારે અને ક્યાં મફતમાં જોઈ શકશો? રોહિત-વિરાટની થશે એન્ટ્રી
IND vs ENG 1st ODI: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી વન-ડે ક્યારે અને ક્યાં મફતમાં જોઈ શકશો? રોહિત-વિરાટની થશે એન્ટ્રી
IND W vs ENG W: લોર્ડ્સમાં ભારતીય મહિલા ટીમે ઈતિહાસ રચ્યો,  ઈંગ્લેન્ડ સામે 270 રનથી જીતી ટેસ્ટ મેચ  
IND W vs ENG W: લોર્ડ્સમાં ભારતીય મહિલા ટીમે ઈતિહાસ રચ્યો,  ઈંગ્લેન્ડ સામે 270 રનથી જીતી ટેસ્ટ મેચ  

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
Embed widget