શોધખોળ કરો

IPL 2020માં પહેલી જ વાર રમાડાયેલા ભારતીય ક્રિકેટરની તોફાની બેટિંગ પર સૌ ફિદા, ટ્વિટર પર થયો ટ્રેન્ડ

સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ, આકાશ ચોપરા, શ્રીકાંત સહિતના દિગ્ગજ ક્રિેકટરોએ સાહાના વખાણ કરતાં ટ્વિટ કર્યા હતા.

ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં મંગળવારે સનરાઈઝર્સ હૈદ્રાબાદે એક તરફી મેચમાં દિલ્હી કેપિટલ્સને 88 રને હાર આપી હતી. સનરાઈઝર્સ હૈદ્રાબાદે પ્રથમ બેટિંગ કરતાં દિલ્હી કેપિટલ્સને શાનદાર બેટિંગ કરી હતી. હૈદ્રાબાદે દિલ્હી સામે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 219 રન બનાવ્યા જેના જવાબમાં દિલ્હીની ટીમ 19 ઓવરમાં 131 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં રિદ્ધિમાન સાહાએ સનરાઈઝર્સ માટે 45 બોલમાં 87 રનની શાનદાર ઇનિંગ રમી. આ ઇનિંગ માટે તેના ટ્વીટર પર ખૂબ વખાણ થયા હતા. તેણે પોતાની ઇનિંગમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. સાહાની શાનાદર ઇનિંગ બાદ ટ્વીટર પર તેના ખૂબ વખાઈ થઈ રહ્યા છે. સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ, આકાશ ચોપરા, શ્રીકાંત સહિતના દિગ્ગજ ક્રિેકટરોએ સાહાના વખાણ કરતાં ટ્વિટ કર્યા હતા. આઈપીએલમાં આ સાહાની 7મી હાફ સેન્ચુરી હતી અને હૈદ્રાબાદ તરફથી દિલ્હી વિરૂદ્ધ તેણે ચોથો મોટો સ્કોર બનાવ્યો. રિદ્ધિમાન સાહાએ આ મેચમાં પ્રથમ વિકેટ માટે ડેવિડ વોર્નર સાથે મળીને 107 રનની ભાગીદારી કરી શાનદાર શરૂઆત આપી. વોર્નર આઉટ થાય બાદ મનીષ પાંડે સાથે મળીને બીજી વિકેટ માટે સાહાએ 63 રનની ભાગીદારી કરી અને ત્યાર બાદ સાહા આઉટ થઈ ગયો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
વૈભવ સૂર્યવંશીએ ત્રીજી T20 માં મચાવી ધમાલ, સદી ચૂક્યો પરંતુ રચી દીધો નવો ઈતિહાસ
વૈભવ સૂર્યવંશીએ ત્રીજી T20 માં મચાવી ધમાલ, સદી ચૂક્યો પરંતુ રચી દીધો નવો ઈતિહાસ
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
Embed widget