શોધખોળ કરો

યુવરાજ સિંહે રવિ શાસ્ત્રીને કર્યા ટ્રૉલ, શાસ્ત્રીએ આપ્યો એવો જવાબ કે યુવીના ઉડી ગયા હોશ, જાણો વિગતે

થોડાક દિવસો પહેલા ભારતીય ટીમના કૉચ રવિ શાસ્ત્રી ટીમ ઇન્ડિયાને 2011 વર્લ્ડકપ જીતના અભિનંદન આપવા માટે સોશ્યલ મીડિયા પર આવ્યા હતા

નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહએ રવિ શાસ્ત્રીને ટ્રૉલ કર્યા હતા, હવે આ મામલે રવિ શાસ્ત્રીએ બે મહિના બાદ બદલો લઇ લીધો છે. થોડાક દિવસો પહેલા ભારતીય ટીમના કૉચ રવિ શાસ્ત્રી ટીમ ઇન્ડિયાને 2011 વર્લ્ડકપ જીતના અભિનંદન આપવા માટે સોશ્યલ મીડિયા પર આવ્યા હતા. ખેલાડીઓને અભિનંદન આપતી વખતે તેમને માત્ર વિરાટ કોહલી અને સચિન તેંદુલકરને ટેગ કર્યા હતા. યુવરાજ સિંહ ટ્વીટથી પ્રભાવિત ન હતો અને તેને રવિ શાસ્ત્રીને કહ્યું કે તે તેને અને ધોનીને પણ ટેગ કરી શકે છે. યુવરાજે પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શનથી મેન ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો હતો, જ્યારે ધોનીએ શ્રીલંકા વિરુદ્ધ ફાઇનલમાં 91 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી. યુવરાજ સિંહે રવિ શાસ્ત્રીને કર્યા ટ્રૉલ, શાસ્ત્રીએ આપ્યો એવો જવાબ કે યુવીના ઉડી ગયા હોશ, જાણો વિગતે રવિ શાસ્ત્રીએ ટ્વીટર પર લખ્યું હતુ કે, ખુબ ખુબ અભિનંદન મિત્રો, આને તમે જિંદગીભર યાદ કરશો અને આનો આનંદ લેશો. ઠીક એમ જ જેમ અમે 1983ના ગ્રુપ #WorldCup2011 સાથે કરીએ છીએ. યુવરાજે ભારતના વર્તમાન કૉચના ટ્વીટનો જવાબ આપવાની ઉતાવળ હતી, તેને લખ્યું- ધન્યવાદ વરિષ્ઠ, તમે મને અને માહીને ટેગ કરી શકો છો, અમે પણ તેનો ભાગ હતા. આવામાં ગુરુવારે ફરી એકવાર, યુવરાજ સિંહ અને રવિ શાસ્ત્રી ટ્વીટર પર એક બીજાની સામે આવી ગયા, અને આ વખતે રૉલ બદલાઇ ગયા. આ યુવરાજ સિંહ જ હતો તેને 1983ના ભારતીય કપની ઐતિહાસિક જીતની 37મી વર્ષગાંઠ પર ટીમ ઇન્ડિયાને અભિનંદન આપવા માટે ટ્વીટરનો સહારો લીધો. જોકે ભારતના પૂર્વ બેટ્સમેનએ 1983ની ટીમના કોઇપણ ખેલાડીને ટેગ ના હતો કર્યો, અને રવિ શાસ્ત્રીને આ વાતની જલ્દી હતી કે યુવરાજે ભારતના કેપ્ટન કપિલ દેવને પણ ટેગ ન હતો કર્યો.
યુવરાજે ટ્વીટ કર્યુ હતુ કે- રાષ્ટ્રીય ગૌરવનુ એક ક્ષણ, અમારા સીનિયર્સે આ દિવસે 1983 ક્રિકેટ વર્લ્ડકપને ઉઠાવ્યો. 1983ની ટીમના પ્રત્યેક સભ્યને અભિનંદન. તમે અમને આ જ હાંસલ કરવા માટે બેન્ચમાર્ક સેટ કર્યો હતો.. ભારતને તમામ રમતોમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાની આશા છે.
જવાબમાં, રવિ શાસ્ત્રીએ યુવરાજને જબરદસ્ત જવાબ આપ્યો અને લખ્યું - ધન્યવાદ, જૂનિયર. તમે મને ટેગ કરી શકો છો અને કેપ્સ (કપિલ દેવ)ને પણ.
યુવરાજે ત્યારે એ લખીને આ થ્રેડને સમાપ્ત કર્યો, હાહાહાહા વરિષ્ઠ, તમે મેદાન પર અને તેની બહાર એક લિજેન્ડ છો. કપિલ પાજી પુરેપુરા એક અલગ લીગ હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget