શોધખોળ કરો

ચહલે આ સ્ટાર ક્રિકેટરની ઉડાવી મજાક, તો જવાબ મળ્યો- સંભાળીને રહેજે નહીં તો આગળના દાંત બહાર આવી જશે

ખરેખરમાં, શિખર ધવને તસવીર શેર કરી છે, જેમાં તે હાલ દુબઇના તડકાની મજા લેતો દેખાઇ રહ્યો છે. આ તસવીર પર ભારતીય ક્રિકેટર યુજવેન્દ્ર ચહલે શિખરના વાળને લઇને ટકલુ કૉમેન્ટ કરી, જેના પર શિખરે પણ પ્રેમથી જવાબ આપ્યો છે. સોશ્યલ મીડિયા પર બન્નેની કૉમેન્ટ વાળી ચેટ વાયરલ થઇ રહી છે

નવી દિલ્હીઃ ભારતીય ટીમના ખેલાડી હાલ આઇપીએલ રમવા માટે યુએઇ પહોંચી ગયા છે, હાલ તમામ ટીમનો ખેલાડીઓ ક્વૉરન્ટાઇન સમય પસાર કરી રહ્યાં છે. આ દરમિયાન મોટાભાગના ખેલાડીઓ સોશ્યલ મીડિયાનો સહારો લઇને સમય કાઢી રહ્યાં છે. ત્યારે આવા સમયે ભારતીય ટીમના સ્ટાર ઓપનર શિખર ધવને પોતાની એક તસવીર શેર કરી છે, જેની સાથી ખેલાડીએ ટકલુ કહીને મજાક ઉડાવી છે. ખરેખરમાં, શિખર ધવને તસવીર શેર કરી છે, જેમાં તે હાલ દુબઇના તડકાની મજા લેતો દેખાઇ રહ્યો છે. આ તસવીર પર ભારતીય ક્રિકેટર યુજવેન્દ્ર ચહલે શિખરના વાળને લઇને ટકલુ કૉમેન્ટ કરી, જેના પર શિખરે પણ પ્રેમથી જવાબ આપ્યો છે. સોશ્યલ મીડિયા પર બન્નેની કૉમેન્ટ વાળી ચેટ વાયરલ થઇ રહી છે.
સોશ્યલ મીડિયા પર શિખર ધવનની તસવીર પર સૌથી પહેલા કુલદીપ યાદવે કૉમેન્ટ કરી હતી. કુલદીપે લખ્યું- વાળ આવી ગયા હવે તો.... આ પછી ચહલે મજાક કરતા ધવનને ટ્રૉલ કરવાની કોશિશ કરી હતી. તેને લખ્યું- ભાભા આ સમયે ઓસ્ટ્રેલિયામાં છે તેથી નો પિટાઇ, સમજી ગયા ને એટલે જ વાળ આવી ગયા છે. સમજી રહ્યાં છો ને, સમજી રહ્યાં છો ને. ચહલે આ સ્ટાર ક્રિકેટરની ઉડાવી મજાક, તો જવાબ મળ્યો- સંભાળીને રહેજે નહીં તો આગળના દાંત બહાર આવી જશે આ પછી શિખર ધવને પણ બેસ્ટ રિપ્લાય આપ્યો, તેને જવાબ આપતા લખ્યુ- બાબા અમે તો જુના ચોખા થઇ ગયા, તુ હજી એન્ગેજ છો, તુ સંભાળીને ચાલજે નહીં તો આગળના દાંત વધારે બહાર નીકળી જશે. તુ સંભાળીને ચાલ. ઉલ્લેખનીય છે કે ચહલ ભારતીય ટીમમાં મજાકીયા અંદાજને જાણીતો છે. ચહલ અવારનવાર ટીમમેટની સાથે મજાક અને કૉમેન્ટ કરતો રહે છે. હાલ બન્નેની ચેટ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. ચહલે આ સ્ટાર ક્રિકેટરની ઉડાવી મજાક, તો જવાબ મળ્યો- સંભાળીને રહેજે નહીં તો આગળના દાંત બહાર આવી જશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget