News
News
ટીવીabp shortsABP શોર્ટ્સવીડિયો
X

પ્રથમ T20માં ટીમ ઈન્ડિયા કેમ હાથ પર કાળી પટ્ટી બાંધીને ઉતરી, જાણો વિગત

FOLLOW US: 
Share:
વિશાખાપટ્ટનમઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટી 20 વિશાખાપટ્ટનમમાં રમાઇ રહી છે. 14 ફેબ્રુઆરીએ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોની યાદમાં ભારતીય ટીમ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી છે. મેચ શરૂ થતાં પહેલા ખેલાડીઓ દ્વારા બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું. વાંચોઃ ગુજરાત કોંગ્રેસના ક્યા ટોચના નેતાએ લોકસભા ચૂંટણી લડવાની પાડી ના, જાણો શું કહ્યું બીસીસીઆઈ પહેલા જ જાહેરાત કરી ચુક્યું છે કે ચાલુ વર્ષે આઈપીએલ ઉદ્ઘાટન સમારોહ નહીં થાય અને શહીદોના પરિવારજનોને આશરે 15 કરોડ રૂપિયા આપવામાં આવશે. વાંચોઃ ચૂંટણી પહેલા મોદી સરકારની મોટી ભેટ, મકાનો પર GSTના દરમાં કર્યો ઘટાડો, જાણો વિગત ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગઈકાલે કહ્યું હતું કે, જે જવાનોએ તેમનો જીવ ગુમાવ્યો છે, તેમના પરિવારજનો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ. ભારતીય ટીમ આ ઘટનાથી દુઃખી છે.
Published at : 24 Feb 2019 08:14 PM (IST) Tags: Australia tour of india 2019 KL Rahul pulwama attack cricket news sports news team india t20

સંબંધિત સ્ટોરી

MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 

વડોદરા વનડેમાં વિરાટ કોહલી પાસે ઈતિહાસ રચવાનો મોકો,તોડી શકે છે સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ

ગિલ કે જયસ્વાલ નહીં, આકાશ ચોપરાએ આ ખેલાડીને તિલક વર્માના રિપ્લેસમેન્ટ માટે ગણાવ્યો હોટ ફેવરીટ, નામ જાણીને ચોંકી જશો

IND vs NZ: કેવી હશે પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન, કોને બેસવું પડશે બહાર?

તિલક વર્મા ના થાય ફિટ તો આ 5 ખેલાડીઓને મળી શકે છે ટી20 વર્લ્ડકપમાં જગ્યા, રેસમાં કોણ આગળ ?

ટોપ સ્ટોરી

વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો

Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 

'જેમ માદુરોને ઉઠાવ્યા, એમ નેતન્યાહૂને પણ ઉઠાવી લો', પાકિસ્તાનના રક્ષામંત્રીએ ટ્રમ્પને કરી મોટી ડિમાન્ડ 

'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 