IPL Points Table 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં ગઇરાત્રે રમાયેલી મેચ બાદ પૉઇન્ટ ટેબલમાં એક ટીમના સ્થાનમાં ફેરફાર થયો છે. લખનઉ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને 20 રનથી હરાવીને પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબરનુ સ્થાન હાંસલ કરી લીધુ છે. આ પહેલા તે ચોથા નંબર પર હતી, બાકી ટીમોના સ્થાનમાં કોઇ ફેરફાર નથી થયો.  

પૉઇન્ટ ટેબલમાં ગુજરાત ટાઇટન્સની ટીમ સતત નંબર વન પર ટકેલી છે. આ ટીમે IPL 2022માં અત્યાર સુધી માત્ર એક જ મેચ ગુમાવી છે. ટીમના ખાતમાં 7 જીતની સાથે 14 પૉઇન્ટ છે. આ ટીમ પ્લેઓફની રેસમાં સૌથી આગળ ચાલી રહી છે. પૉઇન્ટ ટેબલમાં ગુજરાત બાદ રાજસ્થાન રૉયલ્સનો નંબર આવે છે, તે 12 પૉઇન્ટ સાથે બીજા નંબર પર છે. 

IPL 2022 પૉઇન્ટ ટેબલ - 

ક્રમાંકટીમમેચ રમીજીતહારનેટ રનરેટપૉઇન્ટ
1GT8710.37114
2RR8620.56112
3LSG9630.40812
4SRH8530.60010
5RCB954-0.57210
6DC8440.6958
7PBKS945-0.4708
8KKR936-0.0066
9CSK826-0.5384
10MI808-1.0000

આ પણ વાંચો......... 

શું તમે ક્યારેય જોયું છે વાદળી રંગનું આધાર કાર્ડ? જાણો કોના માટે છે જરૂરી છે

પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર અને અરસપરસ બદલીને લઈને મહત્વના સમાચાર, જાણો

મોટી કાર્યવાહી : ગુજરાતમાં એક અઠવાડિયામાં જ 2180 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું

ગુજરાત સ્થાપના દિવસ : અમદાવાદ હેરિટેજ સિટી વિશે જાણો ખાસ વાતો

TCS, Infosys આ નાણાકીય વર્ષમાં 90,000 થી વધુની ભરતી કરશે