IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં શનિવારે રાત્રે કોલકત્તા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 54 રનના અંતરથી હાર આપી, આ જીત સાથે જ કેકેઆરની પ્લેઓફમાં આશા ફરી એકવાર જીવંત થઇ ગઇ  છે. 

કેકેઆર આ જીત સાથે જ આઠમા નંબર પરથી સીધુ છઠ્ઠા સ્થાન પર આવી ગયુ છે. જોકે, હવે આગળની મેચો અને બીજી ટીમોની હાર -જીત કેકેઆર માટે મહત્વની સાબિત થશે. 

ખાસ વાત છે કે, અત્યાર સુધી એકમાત્ર ટીમ ગુજરાત ટાઇટન્સ જ પોતાની જગ્યા પ્લેઓફમાં ફાઇનલ કરી ચૂકી છે. બાકી ત્રણ સ્થાનો માટે હજુ પણ જંગ યથાવત છે. આ ત્રણ સ્થાનો માટે હાલમાં લખનઉ સુપર જાયન્ટસ, રાજસ્થાન રૉયલ્સ, રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર ઉપરાંત દિલ્હી કેપિટલ્સ, કોલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમો પણ રેસમાં છે.

IPL 2022 પૉઇન્ટ ટેબલ -

ક્રમટીમમેચ રમીજીતહારનેટ રન રેટપૉઇન્ટ
1GT12930.37618
2LSG12840.38516
3RR12750.22814
4RCB1375-0.32314
5DC12660.21012
6KKR13670.16012
7PBKS12660.02312
8SRH1257-0.27010
9CSK1248-0.1818
10MI1239-0.6136

આ પણ વાંચો....... 

ઓસ્ટ્રેલિયન સ્ટાર ઓલરાઉન્ડર એન્ડ્ર્યૂ સાયમન્ડ્સનુ કાર દૂર્ઘટનામાં નિધન, જાણો

IPL મેચ ફિક્સિંગ મામલે CBI એ ત્રણ લોકોની કરી ધરપકડ, સટ્ટોડિયાનું PAK સાથે કનેકશન !

Crime News: મહિલાએ વોટ્સએપ કોલ કરીને યુવકનો બનાવ્યો અશ્લીલ વીડિયો, બાદમાં શરૂ થયો આવો ખેલ

Jyotish Tips: આર્થિક તંગીથી છો પરેશાન, તો અપનાવો લવિંગનો આ એકદમ સરળ ઉપાય, થઈ જશો માલામાલ

કચ્છ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, નર્મદાની દૂધઈ પેટા શાખા નહેરને વધુ 45 કિલોમીટર લંબાવવામાં આવશે

VIDEO: મહુવા સર્કિટ હાઉસ બાદ આ જિલ્લા પંચાયત કચેરીના કેમ્પસમાં દારુની બોટલો મળી આવતા ચકચાર