ઉલ્લેખનીય છે કે આઈપીએલમાં રોજ એક નવો રેકોર્ડ જોવા મળે છે. જેમાં સૌથી વધુ રન, સૌથી વધુ વિકેટ, સૌથી વધુ કેચ આવા અલગ-અલગ રેકોર્ડ જોવા મળે છે. સૌથી વધુ રન બનાવવામાં ટોચને ત્રણેય ખેલાડી ભારતના છે.
આ ઉપરાંત આઈપીલમાં વિરાટ કોહલી અને સુરશ રૈના પછી ત્રીજા નંબરે મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો કેપ્ટન રોહિત શર્માનો છે. રોહિત શર્માએ 4345 રન બનાવ્યા છે. ચોથા નંબરે ગૌતમ ગંભીર છે આઈપીએલમાં તેણે 4210 રન બનાવ્યા છે. જ્યારે પાંચમાં નંબરે ડેવિડ વોર્નર છે. તેણે 2014 રન બનાવ્યા છે.
વિરાટ કોહલીના નામે આઈપીએલમાં 153 મેચની 145 ઈનિંગ્સમાં 4619 રન બનાવ્યા છે. જ્યારે રૈનાએ 163 મેચની 159 ઈનિંગ્સમાં 4558 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 2008થી 2018 સુધીની આઈપીએલમાં આરસીબી માટે રમે છે. તેની બેટિંગ એવરેજ 38017 અને 130.33ની સ્ટાઈક રેટ છે. જ્યારે રૈનાની 33.76 એવરેજ અને 138.83ની સ્ટાઈક રેટથી રન બનાવ્યા છે.
પરંતુ વિરાટ કોહલીને એ વાતનો બહુ જ અફસોસ છે કે તેની ટીમે સારી શરૂઆત કરી હોવા છતાં પણ મુંબઈ ઈન્ડિયન્સ સામે પરાજનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલીને જ્યારે સિઝનમાં પણ સૌથી વધારે રન બનાવવા પર ઓરેંજ કેપ મળી તો પણ તે ખુશ જોવા મળ્યો નહતો.
રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો કેપ્ટન વિરાટ કોહલી આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ મેચમાં કોહલીએ શાનદાર 92 રન બનાવ્યા હતા. આ સાથે જ કોહલીએ સુરેશ રૈનાને પાછળ મૂકીને આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો હતો અને એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
મુંબઈ: મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં મુંબઈ ઈન્ડિયન્સનો વિજય હતો. જોકે વિરાટ કોહલીએ 92 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો. આ સાથે વિરાટ કોહલી આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે.
IPL 2025ના ટોપ પર્ફોર્મર્સ: સૌથી વધુ રનથી લઈને શ્રેષ્ઠ સ્ટ્રાઈક રેટ સુધી, જાણો એક ક્લિકમાં
IPL 2025માં ત્રણ સસ્તા ખેલાડીઓએ મચાવી ધૂમ, મુંબઈ અને દિલ્હીને થયો મોટો ફાયદો
IPL 2025: સિઝનની શરૂઆતમાં જ ત્રણ સુપરસ્ટાર ફ્લોપ, રાજસ્થાન-ગુજરાતના કરોડો રૂપિયા ગયા પાણીમાં!
IPL 2025: ઓરેન્જ કેપની રેસમાં નવા ખેલાડીની એન્ટ્રી, પૂરને તમામને છોડ્યા પાછળ
GT vs PBKS: શ્રેયસે તોડ્યો રોહિત-ગેલની સિક્સનો રેકોર્ડ, ગુજરાત વિરુદ્ધ મેળવી આ સિદ્ધિ
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
Bharuch: હવે દરિયામાં વહી જતા નર્મદાના પાણીનો થશે સંગ્રહ, આ યોજના બદલી નાખશે ભરુચ વિસ્તારના લોકોનું જીવન
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!