Amazon Offer On 108MP Camera phone: 31 જાન્યુઆરી સુધી ચાલી રહેલી મોબાઇલ સેલમાં અમેઝૉન 108MP કેમેરા વાળા ટૉપ 2 ફોન નીકળ્યા છે, આવામાં આ ઓફરમાં આ ફોન એકદમ ઓછી કિંમતમાં મળી રહ્યો છે. MI 10T Pro 5G અને MOTOROLA G60 બેસ્ટ કેમેરા વાળો આ ફોન સેલમાં 20 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળી જશે, અને તમે આને ખરીદવામાં એક્સચેન્જ ઓફર અને કેશબેકનો ફાયદો પણ ઉઠાવશો તો આ ફોન પડી જશે વધુ સસ્તો.  


જાણો બે સૌથી શાનદાર કેમેરા ફોનના ફિચર્સ શું છે અને શું છે આની ડીલ પ્રાઇસ?


1-MI 10T Pro 5G (Cosmic Black, 8GB RAM, 128GB Storage) -|Alexa Hands-Free Capable | Additional Exchange/No Cost EMI Offers 
ત્રિપલ રિયર કેમેરાનો આ ફોન મળી રહ્યો છે 36,499 રૂપિયામાં, જ્યારે આની કિંમત છે 47,999 રૂપિયા, એટલે MRP પર સીધા 11 હજાર રૂપિયાની છૂટ છે. આ ફોન પર 14,900 રૂપિયા સુધીનુ એક્સચેન્જ બૉનસ છે, જોકે આ વેલ્યૂ તમારા જુના ફોનની કન્ડિશન પર નિર્ભર રહેશે. ફોનમાં સૌથી મોટી ખાસિયત તેને કેમેરો છે. 108MPનો ત્રિપલ રિયર કેમેરા છે જેમાં 48MP નો મેન કેમેરો છે. 13MP નો ultra-wide  અને 5MP macro mode કેમેરો છે. 20MP કેમેરો સેલ્ફી કેમેરો છે. કેમેરામાં 6 એક્સપૉઝર મૉડ છે. ફોટો ક્લિન ક્લૉન ફિચર, ટાઇમ બર્સ્ટ, ડૉક્યૂમેન્ટ મૉડ 2.0, પેનોરમા મૉડ, પોટ્રેટ મૉડ આપવામાં આવ્યો છે. 


સારા કેમેરા ઉપરાંત આ ફોનમાં FHDની સાથે ફૂલ સ્ક્રીન ડૉટ ડિસ્પ્લે છે અને સ્ક્રીન સાઇઝ 6.67-inch છે. સ્ક્રીનમાં LCD multi-touch capacitive અને Adaptive Sync intelligent ટેકનોલૉજી છે. એલેક્સા હેન્ડ્સફ્રી છે જેમાં તમે માત્ર વૉઇસ કમાન્ડથી ફોન કૉલ કરી શકો છો. મન પસંદ મ્યૂઝિક સાંભળી શકો છો. 5000 mAhની લિથિયમ પૉલીમર બેટરી છે જેનાથી 26 કલાકનો ટૉકટાઇમ અને 535 કલાકનો સ્ટેન્ડબાય ટાઇમ છે. આની સાથે  આમાં 33W ફાસ્ટ ચાર્જરનુ ફિચર છે. 6GB RAM છે અને 128GBનુ સ્ટૉરેજ છે જેને 512GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. ફોનમાં બે સિમ લાગે છે જેમાં 5G નેટવર્ક સપોર્ટ છે. 


2-MOTOROLA G60 (Frosted Champange, 6GB RAM, 128GB Storage)


ઓછા બજેટમાં જ 108MPનો કેમેરા ફોન લેવો છે, તો MOTOROLA G60  બીજો બેસ્ટ ઓપ્શન છે. આ ફોનની કિંમત છે 24,999 રૂપિયા પરંતુ ડીલમાં મળી રહ્યો છે 17,999 રૂપિયામાં. એટલે કે 7000 રૂપિયાનુ ફ્લેટ ડિસ્કાઉન્ટ છે. જોકે આ ફોનમા પર કેશબેક, એક્સચેન્જ ઓફર નથી પરંત આ કિંમત પર આ ફોન પણ શાનદાર છે અને આનો કેમેરો જબરદસ્ત છે. 108MPનો મેન કેમેરાની સાથે 8MP અને 2MPના બે કેમેરા છે, જે આ કિંમત વાળા ફોનમાં મુશ્કેલીથી મળે છે.


સાથે જ આમાં ફ્લેશ લાઇટની સાથે 32MPનો સેલ્ફી કેમેરો છે. 6જીબી રેમ અને 128 જીબી સ્ટૉરેજ છે. ફુલ HD ડિસ્પ્લેની સાથે 6.78 ઇંચની સ્ક્રીન છે. 6000 mAh બેટરી છે અને પ્રૉસેસર Qualcomm Snapdragon 732G છે. ફોનમાં 4G ડ્યૂલ સિમ લાગે છે. 


Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.


 


આ પણ વાંચો.........


શું IPL 2022માં ભાગ નહી લે ઇગ્લેન્ડના ખેલાડીઓ? સામે આવી આ મોટી જાણકારી


ICC U-19 World Cup: ભારત અને પાકિસ્તાન વચ્ચે નહી રમાય મેચ, ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટ ફેન્સની આશાઓ પર ફેરવ્યું પાણી


Tricks: કૉમ્પ્યુટરમા પાસવર્ડ સેટ કરવો હોય કે વેબસાઇટ બ્લૉક કરવી હોય, અજમાવો આ આસાન ટ્રિક્સ...........


ADR: BJP દેશની સૌથી અમીર રાજકીય પાર્ટી, 2019-20માં પાર્ટીએ 4847 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી


જ્હાન્વી કપૂર સાઉથ ફિલ્મોમાં કરશે એન્ટ્રી, ડેબ્યૂ ફિલ્મમાં આ એક્ટર સાથે રોમાન્સ કરતી દેખાશે, જાણો વિગતે


JioPhoneથી પણ સસ્તો ફોન લાવશે આ કંપની ? જાણો ઓછા બજેટવાળા ગ્રાહકો માટે શું બનાવ્યો પ્લાન..........


WhatsApp Web પર આવ્યુ નવુ ફિચર, હવે વધારે સિક્યૉર થઇ જશે તમારુ એકાઉન્ટ, જાણો કઇ રીતે...........