નવી દિલ્હીઃ ભારતમાં ટેલિકૉમ કંપનીઓ પોતાના ગ્રાહકોને લોભાવવા માટે દરરોજ નવા નવા પ્લાન માર્કેટમાં લઇને આવી રહી છે. હવે આ લિસ્ટમાં સરકારી ટેલિકૉમ કંપની બીએસએનએલે પણ બે ખાસ પ્લાન લૉન્ચ કર્યાછે, જે એકદમ સસ્તા અને સારા બેનિફિટ્સ વાળા છે. જાણો...... 


BSNLનો 87 રૂપિયાનો પ્લાન - 
બીએસએનએલે પણ એક નવો ખાસ પ્લાન 87 રૂપિયામાં લૉન્ચ કર્યો છે. 87 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં કંપની ખાસ બેનિફિટ્સ આપી રહી છે. આમાં ગ્રાહકોને દરરોજ 1GB હાઇસ્પીડ ડેટા ઓફર કરે છે. પ્લાનમાં કુલ 14 દિવસની વેલિડિટી મળે છે. આ રીતે કુલ ડેટા 14 જીબી થઇ જાય છે. 


આમાં આ ઉપરાંત તમામ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગ અને 100 એસએમએસ/દિવસ મળે છે. કંપનીએ બતાવ્યુ કે નવો રિચાર્જ પ્લાન પણ સર્કિલમાં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્લાનમાં વન97 કૉમ્યુનિકેશન્સ ની હાર્ડી મોબાઇલ ગેમ્સ સર્વિસનો એક્સેસ પણ મળી રહ્યો છે. જ્યાં યૂઝર્સ સ્પોર્ટ્સ, કેજ્યુઅલ અને આર્કેડ જેવી ગેમ્સની મજા લઇ શકશે.


આ પણ વાંચો......... 


રોહિત શર્માને આઉટ આપ્યા બાદ અલ્ટ્રાએજ પર વિવાદ શરુ થયો, જાણો અલ્ટ્રાએજ અને હોટ-સ્પોટ ટેક્નીક શું છે?


IPO Market: SEBIએ આધાર હાઉસિંગ, બિકાજી ફૂડ્સ અને TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સ સહિત 5 કંપનીઓના IPOને આપી મંજૂરી


Benefits Of AloVera: એલોવેરા સ્કિન માટે નહીં પરંતુ થાઇરોઇડની બીમારીમાં પણ છે રામબાણ ઇલાજ


Side Effects of Raw Onion:જરૂરથી વધુ કાચી ડુંગળી ખાવાથી શરીરના થાય છે આટલા નુકસાન


અમદાવાદ: પાલડીના NID કેમ્પસમાં કોરોના વિસ્ફોટ, 37 લોકોને કોરોના, માઈક્રો કન્ટેન્મેટ જાહેર કરાયું


Cholesterol Reducing Foods: આ રીતે ખાવ લસણ, એક દિવસમાં ખતમ થઇ જશે 10% જમા કોલેસ્ટ્રોલ