Infinix 180W Thunder Charge Smartphone: ઇનફિનિક્સ (Infinix) એ પોતાની 180W થન્ડર ચાર્જ ટેકનોલૉજીને લૉન્ચ કરી દીધી છે. ઇનફિનિક્સ થન્ડર ચાર્જ ટેકનોલૉજી (Thunder Charge Technology)ને આગામી ફ્લેગશિપ સ્માર્ટફોનની સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે આ વર્ષના અંત સુધીમાં લૉન્ચ થવાનો છે. કંપનીની નવી ચાર્જિંગ ટેકનિક એ કરી શકે છે. ફૂલ ચાર્જ થવામાં માત્ર 8 મિનટનો સમય લાગવાનો છે. 


ઉલ્લેખનીય છે કે, ઇનફિનિક્સ (Infinix) એ ગયા વર્ષે એક કૉન્સેપ્ટ મૉડલ તરીકે 160W અલ્ટ્રા ફાસ્ટ ચાર્જ (Ultra Fast Charging) ટેકનિકનુ એલાન કર્યુ  હતુ, જોકે, 180W થન્ડર ચાર્જ આ વર્ષના અંત સુધીમાં યૂઝર્સ ઉપલબ્ધ થઇ જશે. 


આ બે રીતની ચાર્જિંગ મૉડ ઓફર કરવાવાળી છે, એક ફ્યૂરિયસ મૉડ, જેને Infinix Note 12 VIPની સાથે પણ આપવામાં આવી હતી. આ મૉડ મોટાભાગે ગતિથી ચારજ્ કરી શકે છે. આ ઉપરાંત આમાં એક સામાન્ય મૉડ પણ આપવામાં આવશે. જે ગતિથી ચાર્જ તો કરશે, પરંતુ તાપમાનને પણ ઓછુ રાખશે. 


4,500mAh ની બેટરી થશે ફટાફટ ફૂલ ચાર્જ -
Infinixએ દુનિયાની લીડિંગ બેટરી નિર્માતાઓની સાથે એક નવી 8C બેટરી સેલ વિકસીત કરવામાં આવી છે, જે આજના સમયમાં ઉદ્યોગમાં મેક્સિમમ ચાર્જિંગ દર રિચાર્જેબલ લિથિયમ બેટરી છે. ઉદાહરણ તરીકે ઓછા સમયમાં એક ફૂલ ચાર્જ સુધી પહોંચવા માટે કંપની 4,500mAhની કમ્બાઇન્ડ કેપેસિટી પ્રાપ્ત કરવા માટે બે 8C-રેટેડ બેટરીનો ઉપયોગ કરવા જઇ રહી છે, પ્રત્યેક બેટરીને 90W પર ચાર્જ કરવી શકશે. સુરક્ષાની રીતે એ નક્કી કરવામાં આવશે કે ચાર્જ કરતી વખતે કારની અંદરનુ તાપમાન ઓછુ રહે.


ફૂલ ચાર્જ થવા પર હીટ નહીં થાય ફોન -
99%ની ચાર્જિંગ કનવર્ઝન એફિશિયન્સી વાળા ત્રણ પેરેલલ પમ્પ બે બેટરી ચાર્જ કરે છે, ઓવરલૉડ અને ઓવરહીટિંગને રોકવાનુ કામ કરે છે. આ ઉપરાંત ચાર્જિંગ ટેકનિકમાં સ્માર્ટફોન, ચાર્જર અને ચાર્જિંગ કેબલની સુરક્ષા માટે 111 સૉફ્ટવેર અને હાર્ડવેર સિક્યૂરિટી પ્રૉટેક્શન મિકેનિઝમ આપવામાં આવી રહ્યું છે. 20 સેન્સર આપવામાં આવ્યુ છે, જે યૂએસબી પાર્ટ, ચાર્જિંગ ચિપ્સ, બેટરી જેવા મુખ્ય કમ્પૉનન્ટ્સના તાપમાનને જુએ છે. ચાર્જિંગ ટેકનિક નક્કી કરે છે કે તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસથી વધુ ના જા. આ બેટરી ખરાબ થવા નથી દેતુ. થન્ડર ચાર્જમાં એક એન્ક્રિપ્શન ચિપનો ઉપયોગ કરવામાં આવશે, જે એ તપાસ કરશે અને કેબલને વેરિફાય કરશે કે આ લૉડને સંભાળી શકે છે કે નહીં. સાથે જ થન્ડર ચાર્જનો ઉપયોગ અન્ય ડિવાઇસીસને 60W या 100Wની કેપ્ડ સ્પીડની સાથે પાવર આપવા માટે કરી શકાશે. 


આ પણ વાંચો......


Jio vs Airtel vs Vi: 84 દિવસ ચાલનારુ સૌથી સસ્તુ Recharge, એક મહિનાનો ખર્ચ માત્ર 141 રૂપિયા, જાણો


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 216 તાલુકામાં વરસાદ વરસ્યો, આ શહેરમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો


India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો સામાન્ય ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ


World Athletics Championships: નીરજ ચોપરાએ ફરી રચ્યો ઇતિહાસ, સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો


ગુજરાતમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી, કચ્છમાં રેડ એલર્ટ જાહેર


BSNLના 50 રૂપિયાથી સસ્તાં 3 ધાંસૂ Recharge, 24 રૂપિયા વાળો ચાલશે 1 મહિના, આપે છે Jio-Airtel-Viનો જોરદાર ટક્કર