Redmi Note 11 Pro+5G on Amazon: અમેઝૉન પર Redmi નવો ફોન મળી રહ્યો છે તે પણ બમ્પર ડિસ્કાઉન્ટની સાથે, તાજેતરમાં જ લૉન્ચ થયેલા Redmi Note 11 Pro+5Gના ફિચર્સ સૌથી ટૉપ પર છે. આ ફોનમાં 108MPનો કેમેરો છે અને 67W ફાસ્ટ ચાર્જિંગ બેટરી તો માત્ર 15 મિનીટમાં 50% થી વધુ ચાર્જ થઇ જાય છે. આ ફોન 5G નેટવર્કને પણ સપોર્ટ કરે છે. 


Redmi Note 11 Pro + 5G (Mirage Blue, 6GB RAM, 128GB Storage) | 67W Turbo Charge | 120Hz Super AMOLED Display | Additional Exchange Offers Available


આ ફોનની કિંમત છે 24,999 રૂપિયા પરંતુ ડીલમાં મળી રહ્યુ છે 16% નુ ડિસ્કાઉન્ટ ત્યારબાદ આને 20,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોનને ત્રણ વેરિએન્ટમાં લૉન્ચ કરવામા આવ્યો છે, જેમાં પહેલુ વેરિએન્ટ 6GB RAM+128GB નુ છે, બીજુ 8GB RAM+128GB અને ત્રીજુ ઓપ્શન 8GB RAM+256GB નો છે. આ ફોનને HDFC બેન્કના કાર્ડથી ખરીદવા પર હજાર રૂપિયાનુ ઇન્સ્ટન્ટ કેશબેક મળશે અને HSBC કાર્ડથી પેમેન્ટ કરવા પર 5% સુધીનુ ઇન્સ્ટન્ટ કેશબેક છે. 


ફોનનો કેમેરો છે જબરદસ્ત- 
ફોટોગ્રાફી કરવા માટે કંપની દ્વારા Redmi Note 11 Pro પ્લસમાં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા સેન્સર આપવામા આવ્યુ છે. આમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એન્ગલ સેન્સર, 2 મેગાપિક્સલ મેક્રો સેન્સર અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર આપવામાં આવ્યુ છે. રેડમી નૉટ 11 પ્રૉ પ્લસમાં ત્રિપલ કેમેરા મૉડ્યૂલ છે. જેમાં 2 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર નથી. ફોનમાં 5000mAhની બેટરી છે, જે 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. સારી વાત છે કે કંપની ચાર્જરને બૉક્સમાં જ આપી રહી છે. 


Redmi Note 11 Pro+5G ના ફિચર્સ - 
રેડમી નૉટ 11 પ્રૉ પ્લસમાં 6.67-ઇંચની ડિસ્પ્લે આપવામા આવી છે. જે 120Hz રિફ્રેશ રેટ અને ફૂલ HD+ રિઝૉલ્યૂશનને સપોર્ટ કરે છે. આમાં પ્રૉટેક્શન માટે કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 લાગેલો છે. રેડમી નૉટ 11 પ્રૉ પ્લસમાં સ્નેપડ્રેગન 695 પ્રૉસેસર સાથે 8GB રેમ અને 256GB સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. બન્ને ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત MIUI 13 વર્ઝન મળે છે. 


Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.


 


આ પણ વાંચો........ 


Price Hike: માર્ચમાં સામાન્ય જનતાને મોંઘવારીનો ઝટકો, ગેસ સિલિન્ડર, પેટ્રોલ અને ડીઝલ સહિત આ 6 વસ્તુઓ થઈ મોંઘી


Health tips: આ 5 ડ્રિન્કથી લોહી થઇ જાય છે એકદમ શુદ્ધ, બોડીને ડિટોક્સ કરવામાં મળશે મદદ


DCGIએ ઈમરજન્સી ઉપયોગ માટે નોવોવેક્સ રસીને મંજૂરી આપી, 12 થી 18 વર્ષની વયના લોકોને આ રસી મળશે


સાવધાન! કોરોના હજુ સમાપ્ત નથી થયો, નવો વેરિયન્ટ ફરી મચાવી શકે છે તબાહી, જાણો એક્સ્પર્ટે શું આપી ચેતાવણી


અધિકાર: હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે ઘરેલું હિંસા કાયદા હેઠળ મહિલાઓને સાસરીમાં રહેવાનો અધિકાર છે


Health Tips: વેઇટ લોસની સાથે તકમરિયાના છે આ અદભૂત ફાયદા, આ રીતે કરો નિયમિત સેવન