મુંબઇઃ Googleએ નેશનલ ટેકનોલૉજી ડે એટલે કે 11મેથી Call Recording વાળી તમામ Android Apps ને બેન કરી દીધી છે. યૂઝર્સની પ્રાઇવસીને ધ્યાનમાં રાખતા આ નિર્ણયને લેવામાં આવ્યો છે. કંપનીએ બતાવ્યુ કે Call Recording વાળી એપ્સ એક્સેબિલિટી APIનો યૂઝ કરે છે. આનાથી તેને કેટલાય પ્રકારની પરમીશન મળી જાય છે, અને આનો દુરપયોગ પણ કેટલાક ડેવલપર્સ ઉઠાવે છે.


પરંતુ, Call Recording વાળી Android Appsને બંધ થવાનો મતલબ એ નથી કે આ ફિચર બંધ થઇ રહ્યું છે. જે સ્માર્ટફોનમાં પહેલાથી આ ફિચર અવેલેબલ છે તે આને યૂઝ કરી શકે છે, હવે મોટાભાગના સ્માર્ટફોન આ ફિચરની સાથે જ આવ છે. 


ઇનબિલ્ટ કૉલ રેકોર્ડર ફિચરનો કરો યૂઝ -
તમે ફોનના ઇનબિલ્ટ ફિચરનો યૂઝ કરીને હાલ પણ Android સ્માર્ટફોન પર કૉલ રેકોર્ડ કરી શકો છો. આ ફિચર Xiaomi/ Redmi/ Mi ના સ્માર્ટફોન્સમાં પણ આપવામાં આવ્યુ છે, ફોન આવવવા પર તમે રેકોર્ડના ઓપ્શન પર ક્લિક કરીને કૉલ રેકોર્ડ કરી શકો છો. 


Samsung પણ તમને OneUI ની સાથે કૉલ રેકોર્ડિંગનુ ફિચર યૂઝરને આપે છે. તમે તમારા Samsung Galaxy સ્માર્ટફોનમાં ઇનબિલ્ટ ફિચરથી કૉલ રેકોર્ડ કરી શકો છો. આ રીતે કૉલને Oppo, Poco, OnePlus, Realme, Vivo, Tecno અને બીજા સ્માર્ટફોન્સ પર કૉલ રેકોર્ડ કરી શકો છો. 


આ પણ વાંચો......... 


રાજકોટમાં કેજરીવાલની જાહેરસભાઃ સી.આર પાટીલ અને ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર


Income Tax Rules: 20 લાખ રૂપિયા કે તેનાથી વધુ રોકડ જમા કરવા કે ઉપાડવા પર પાન-આધાર કાર્ડ આપવું જરૂરી રહેશે


KGF ફેમ યશના પિતા અત્યારે પણ બસ ચલાવે છે, RRRના ડાયરેક્ટર રાજામૌલીએ કર્યો ખુલાસો


આ દેશમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો, રાષ્ટ્રપ્રમુખે આખા દેશમાં લગાવી દીધું લોકડાઉન


ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, ગરમીએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો


Bank Rules: બેંકના નિયમોમાં થયો મોટો ફેરફાર, ઉપાડ અને જમા કરાવવા પર આપવો પડશે આ દસ્તાવેજ, નહીં તો નહીં મળે રોકડ!