WhatsApp Trick : જ્યારે આપણે મોબાઇલ (Mobile) કે કૉમ્પ્યુટર (Computer) પર કંઇક લખી રહ્યાં હોઇએ છીએ, તો આપણી કોશિશ તેને વધુમાં વધુ સ્ટાઇલિશ અને સુંદર બનાવવાની હોય છે. કેટલીય જગ્યાએ આપણને ફૉન્ટના ઓપ્શન મળી પણ જાય છે. કંઇક આવાજ પ્રકારના વિચાર આજે લોકોમાં છે, અને મેસેજને સ્ટાઇલિશ બનાવવા માટે અવનવા અખતરા કરે છે. જો તમે તમારા મેસેજને સ્ટાઇલિશ બનાવવા માંગતા હોય તો અહીં બતાવેલી ટિપ્સને ફોલો કરો. અહીં અમે તમને એક એવી ટ્રિક બતાવી રહ્યાં છીએ જેની મદદતી તમે વૉટ્સએપ (WhatsApp) પર આસાનીથી અલગ અલગ ફૉન્ટમાં મેસેજ મોકલી શકશો. 


એન્ડ્રોઇડ ફોન માટે- 


જો તમે એન્ડ્રોઇડ (Android) ફોનનો ઉપયોગ કરો છો, અને આ પ્રકારનુ સેટિંગ ઇચ્છો છો તો તમારા એ સ્ટેપ્સને ફોલો કરવા પડશે. 


સૌથી પહેલા મેસેજ લખો અને પછી તેને સિલેક્ટ કરી દો.
હવે થોડીવાર તેને પ્રેસ કરી રાખો. 
આ પછી ઉપર જમણી બાજુ વાળા ત્રણ ડૉટ્સ પર ક્લિક કરો.
આ પછી તમારી સામે બૉલ્ડ, ઇટાલિક, સ્ટ્રાઇક થ્રૂ અને મોનોસ્પેસ કરવાનો ઓપ્શન મળશે.
આ રીતે તમે પોતાના મેસેજને સ્ટાઇલિશ અને રૂટીનથી અલગ બનાવી શકશો.
આ ઓપ્શનમાં તમારે મેસેજ પેસ્ટ કરવા ઉપરાંત વેબ સર્ચનુ એક કમાલનુ ફિચર હોય છે. એટલે કે તમે કોઇ શબ્દને સિલેક્ટ કરીને પહેલાની જેમ પ્રેસ કરીને રાખે તમારી સામે નાનુ ટેબ દેખાશે. 
આમાં વેબ સર્ચનો ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરતાં જ ઓફ બ્રાઉઝર પર જતા રહો, જ્યાં તમને સિલેક્ટ કરવામાં આવેલા શબ્દો સાથે જોડાયેલી જાણકારી મળી જશે. 
તમે આ રીતના સેટિંગ્સ આઇકૉનમાં પણ કરી શકો છો.


આ પણ વાંચો- 


Facebook Market Cap: ઓછી થઇ રહી છે ફેસબુકની ચમક, ટોચની 10 કંપનીઓના લિસ્ટમાંથી બહાર થઇ ફેસબુક


Horoscope Today 19 February 2022: આ રાશિના જાતકોને થઈ શકે છે ધનહાનિ, જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ


IND vs SL: શ્રીલંકા સામેની ટી-20 સીરિઝમાં નહી રમે વિરાટ કોહલી? રવિન્દ્ર જાડેજાની વાપસી નક્કી


ઓમિક્રોનના કેસ ઘટી રહ્યા છે, પરંતુ WHO એ સબ-વેરિઅન્ટ BA.2ને લઈ શું આપી ચેતવણી, જાણો


ગાંધીનગરઃ પ્રેમીએ નદી કિનારે સગીર પ્રેમિકાને બોલાવી કટરથી કાપ્યુ ગળુ, આરોપીની કરાઇ ધરપકડ


વર્ગ-3ની સરકારી નોકરીમાં અત્યાર સુધીનાં સૌથી વધુ ફોર્મ ભરાયાં, જાણો તલાટીની 3437 જગ્યા માટે કેટલા લાખ ફોર્મ કન્ફર્મ થયા?


Corona Death: જુલાઈ બાદ ફેબ્રુઆરીમાં કોરોનાથી સૌથી વધારે મોત, અચાનક કેવી રીતે વધ્યો મૃત્યુદર ? જાણો પૂરું ગણિત