અસ્મિતા વિશેષઃ ચોર પોલીસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અસ્મિતા વિશેષમાં આજે અમદાવાદ પોલીસના સતર્કતાના પ્રયોગની વાત કરીશું. પોલીસનો આ પ્રયોગ જે જનતાના હિતમાં છે. કારણ કે અહીં જનતાને જાગૃત અને સજાગ કરવી ખૂબ જરૂરી છે..અમે આપને અમદાવાદના સૌથી ભરચક એવા લાલ દરવાજા વિસ્તારમાં લઈ જઈશું અને બતાવીશું કે કેવી રીતે ભરચક ભીડની વચ્ચે તમારી આસપાસ એવો શિકારી ફરે છે જેની નજર તમારા પાકીટ પર.તમારા મોબાઈલ પર અને તમારા બાળક પર હોય છે.