હું તો બોલીશઃ ચૂંટણી આવી કંકાસ લાવી
gujarati.abplive.com
Updated at:
29 Nov 2022 11:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં રાજકીય જંગ શરૂ થયો છે. પુત્રવધુ સામે સસરાએ મોરચો ખોલી રિવાબા જાડેજાને મત ન આપવા સસરા અનિરૂદ્ધસિંહે જાહેર અપીલ કરી છે. જ્યારે રિવાબાના નણંદ નયનાબા અગાઉથી જ તેમની સામે મોરચો ખોલી ચૂક્યા છે.તો આ વચ્ચે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પત્નીના સમર્થનમાં જોવા મળ્યા હતા.