હું તો બોલીશઃ હવે તો ઘટાડો શાળા કોલેજની ફી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Jun 2021 11:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં ધોરણ 10 અને 12ના 100 ટકા પરિણામ બાદ શાળામાં કોલેજ હાઉસફૂલના પાટીયા નક્કી છે. વિદ્યાર્થીઓની સંખ્યા ડબલ જેટલો વધારો થતાં ખાનગી શાળા કોલેજોની આવક પણ ડબલ થવાનું નક્કી છે ત્યારે શાળા કોલેજોમાં ફી કેમ ના ઘટી શકે? ધોરણ 11-12 અને કોલેજના પ્રથમ વર્ષની ફીના ઘટાડાની સરકાર કેમ જાહેરાત નથી કરતી.