હું તો બોલીશ: કેમ મરી પરવારી માનવતા ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Apr 2021 10:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહું તો બોલીશ: માનવતા કેમ મરી પરવારી માનવતા ? રાજ્યમાં કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી વધુ રહ્યું છે ત્યારે કેમ મરી પરવારી માનવતા ? સમાજસેવી સંસ્થાઓનું સક્રિય થવું જરુરી છે. કોવિડ કેસ સેવાભાવ સાથે શરૂ થવા જરુરી છે. લોકો સતર્ક તો જ કોરોના પર અંકુશ સંભવ છે.