હું તો બોલીશઃ ક્યારે મળશે સરકારી નોકરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jun 2021 10:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહું તો બોલીશઃ ક્યારે મળશે સરકારી નોકરી : ભણશે ગુજરાતનો નારો બહુ ગુંજ્યો પરંતુ ભણાવનારા તો હોવા જોઈએ. ગુજરાતમાં શિક્ષિત બેરોજગાર 3,92,418 છે, જ્યારે અર્ધ શિક્ષિત બેરોજગાર 20,566 છે. આમ કુલ બેરોજગારની સંખ્યા 4,12,984 છે. ટેટ અને ટાટ જેના થકી પ્રથમિક અને માધ્યમિક શિક્ષકની ભરતી થાય છે, આ ભરતીને લઈ અનેક રજૂઆત થઈ છતાં ધાર્યું પરિણામ આવ્યું નથી.