હું તો બોલીશઃ નેતા વિપક્ષને 50 કરોડની ઓફર?
gujarati.abplive.com
Updated at:
31 Aug 2022 10:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત વિધાનસભાના નેતા વિપક્ષ સુખરામ રાઠવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે . જેમાં તેઓ દાવો કરી રહ્યા છે કે, ભાજપે તેમને 50 કરોડની ઓફર કરી હતી. એટલું જ નહીં, મંત્રીપદ અને ચૂંટણીનો તમામ ખર્ચ ઉપાડવાની લાલચ આપ્યાનો પણ સુખરામ રાઠવાએ દાવો કર્યો હતો. સુખરામ રાઠવાએ કહ્યું કે ભાજપ પાસે સરકાર ચલાવે તેવા અનુભવી નેતા નથી. મોદીના નામે ભાજપના ધારાસભ્યો ચૂંટાઈ આવે છે.