શોધખોળ કરો
હું તો બોલીશ: ‘પર્દાફાશ’
સારવાર માટે દર્દીઓને કેમ શોધવા પડે છે દવાખાના ? રેમડેસિવિર ઈન્જેક્શનની ઉપલબ્ધિનું શું છે સત્ય ? ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકાર તરફથી કહેવામાં આવ્યું કે દેશમાં સાત દવા કંપનીઓ રેમડેસિવિર ઈન્જેક્શન બનાવે છે. દરરોજ 25થી 30 હજાર ઈન્જેક્શન ગુજરાતમાં આવે છે. પ્રતિદિન સાત કંપનીઓ મળીને 1.75 લાખ ઈન્જેક્શન તૈયાર કરે છે.





























