જુઓ હુ તો બોલીશ: અનામત જરૂરી કે ચૂંટણી?
gujarati.abplive.com
Updated at:
13 May 2022 09:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: એક તરફ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ધમધમાટ ચાલી રહ્યો છે તો બીજી તરફ એવી પણ વાત સામે આવી રહી છે કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પણ યોજાઈ શકે છે. હવે ચૂંટણી આવતા જ ફરી અનામતને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. ઓબીસી સમાજને ચૂંટણીમાં અનામતનો લાભ મળશે કે કેમ તેને લઈને ચર્ચા ચાલી રહી છે. તો આવો જાણીએ આ અંગે નિષ્ણાતો શું કહે છે.