જુઓ હુ તો બોલીશ: હડતાળ VCEની તો ભોગવવાનુ ખેડૂતોને કેમ?
gujarati.abplive.com
Updated at:
13 May 2022 09:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: છેલ્લા થોડા દિવસથી રાજ્યના હજારો VCE ઓપરેટરો હડતાલ પર ઉતર્યા છે. 16 વર્ષથી સેવા બજાવતા આ ઓપરેટરોની સમસ્યાનું નિરાકરણ ન આવતા આખરે તેઓએ હડતાલનો માર્ગ અપનાવ્યો છે. તો જુઓ તેમની શું સમસ્યા છે અને આ અંગે નિષ્ણાતો અને સરકાર શું કહે છે.