હું તો બોલીશ: ક્યારે અટકશે દારુ અને વાણીની રેલમછેલ?
gujarati.abplive.com
Updated at:
14 May 2022 09:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણા જિલ્લા પંચાયત કચેરીના કેમ્પસમાં મોટી સંખ્યમાં દારૂની ખાલી બોટલ મળી આવી છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના મહુવા સર્કિટ હાઉસ ખાતે પણ ખાલી બિયરના ટીન મળી આવતા ચકચાર મચી છે. એક બાજુ સરકારી ઈમારતોમાં દારુની ખાલી બોટલો અને બીજી બાજુ નેતાઓનો વાણીવિલાસ હાલમાં ચર્ચામાં છે. તેથી જ સવાલ થાય કે ક્યારે અટકશે દારુ અને વાણીની રેલમછેલ?