હું તો બોલીશ: ક્યારે મળશે કપચી?
gujarati.abplive.com
Updated at:
14 May 2022 09:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: ક્વોરી એસોસિએશનની અલગ અલગ માંગણીઓના સંદર્ભે પાડવામાં આવેલી હળતાલથી અમદાવાદના 60 થી 75 ટકા મકાનોને અસર થઈ શકે છે. મહિનાની શરૂઆતમાં જાહેર કરવામાં આવેલી હડતાલના કારણે ક્રેડાઈ ગાયહેડ આગામી સમયમાં રાજ્ય સરકારને રજુઆત કરવા આયોજન કરી રહ્યું છે. અગાઉથી સંગ્રહ કરેલી કપચી રેતીનો સ્ટોક પણ પૂર્ણતાના આરે હોવાના કારણે એસોસિએશનની ચિંતા છે કે નિયત સમય મર્યાદા અનુસાર પ્રોજેકટ પૂર્ણ થઈ શકશે નહીં. આ તરફ ચોમાસાના આડે એક મહિનાનો સમય બાકી હોવાના કારણે ઝડપથી પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે તમામ કોન્ટ્રાક્ટરો પ્રયાસ કરી રહ્યા છે.