હું તો બોલીશ : હરિધામમાં હત્યા કે આત્મહત્યા?
gujarati.abplive.com
Updated at:
28 Apr 2022 09:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહરિધામમાં હત્યા કે આત્મહત્યા? : હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના ગુણાતીત સ્વામીના અચાનક થયેલા મૃત્યુ અંગે મોટો ખુલાસો થયો છે. ગુણાતીત સ્વામીના પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયૉ છે કે તેમનું મૃત્યુ ગળેફાંસો ખાવાથી થયું છે. એટલે કે ગુણાતીત સ્વામીનું મૃત્યુ કુદરતી રીતે થયું નથી. હવે સૌથી મોટો પ્રશ્નએ ઉભો થયો છે કે ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી છે કે કોઈએ તેમની હત્યા કરી?