યોગ ભગાવે રોગઃ ઠંડીમાં સાંધાના દુખાવાને કરો દુર આ રીતે, જુઓ વીડિયો
abp asmita
Updated at:
18 Dec 2021 10:48 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિત ઋતુમાં સાંધાના દુખાવામાં વધારો થઈ જાય છે. વાતના પ્રકોપથી બચવા પ્રાણાયામ, ભસ્ત્રિકા, કપાલભાતિ, અનુલોમ-વિલોમ સાથે પંચકર્મ ચિકિત્સા કરવાથી લાભ થાય છે. જેનાથી ઘુંટણનો દુખાવો દુર થાય છે.