યોગ ભગાવે રોગઃ સ્વસ્થ રહેવા માટે નવા વર્ષે લો આટલો સંકલ્પ, જુઓ વીડિયો
abp asmita
Updated at:
01 Jan 2022 09:19 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવા વર્ષ પર આપણે આજે યોગમય જીવન જીવવાનો સંકલ્પ લઈશું. દરરોજ પ્રાણાયામ, ભસ્ત્રિકા, કપાલભાતિ કરવા જોઈએ. અનુલોમ, વિલોમ ફાયદાકારક છે. જે થાઈરોઈડને પણ મટાડે છે.