અમદાવાદઃ આજે બપોર પછી અમદાવાદ પૂર્વના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને હાથીજણ, રામોલ, બાપુનગર, હાટકેશ્વર, મણિનગર સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.