કર્ણાટક વિધાનસભા બહાર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
બેંગલુરુ: બીજેપી નેતા બીએસ યેદિયુરપ્પાએ ગુરુવારે સવારે 9 વાગે રાજભવનમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યપાલ વજુભાઈ વાળાએ તેમને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. યેદિયુરપ્પા ત્રીજી વખત કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા છે. બીજી તરફ કોંગ્રેસે આનો વિરોધ કર્યો હતો.