Yog Bhagave Rog: કમર,ગરદનના દુખાવામાં આ આસનો કરો
Continues below advertisement
યોગ ભગાવે રોગ. બાબા રામદેવ સાથે યોગ કરો. યોગ કરી તંદુરસ્ત બનો. યોગ કરવાના અનેક ફાયદા છે. પોટલી મસાજ કરવાથી ફાયદો છે. મસાજથી મસલ્સ મજબૂત થશે. કમર,ગરદના દુખાવામાં આસનો કરો.ભૂંજગાસન,સલભાસન,ધનુરાસન કરો. કમરનાં દુખાવામાં ખટાશ ખાવાનુ ટાળો
Continues below advertisement