યોગ ભગાવે રોગ: સાંધાના દુખાવાને દૂર કરવા માટે બેક વોક જરૂરી, વેક્સ થેરાપી છે કારગર

Continues below advertisement

સાંધાના દુખાવાને દૂર કરવા માટે બેક વોક (Back Walk) જરૂરી (Necessary) છે. આ ઉપરાંત વેક્સ થેરાપી (Wax Therapy) પણ કારગર સાબિત થાય છે. સૂક્ષ્મ વ્યાયામથી પણ બીમારી દૂર થાય છે. યોગાસન અને સૂર્યનમસ્કાર તંદુરસ્તી માટે જરૂરી છે. સંતુલિત આહાર સ્વાસ્થય માટે જરૂરી છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram