અમદાવાદમાં 17 હજાર સફાઇ કર્મચારીઓની હડતાળ,  પ્રશાસન વિરુદ્ધ કરશે વિરોધ

Continues below advertisement
અમદાવાદમાં આજે 17 હજારથી વધુ સફાઈકર્મીઓ કામથી અળગા રહીને હડતાળ કરશે. ગઈકાલે બોડકદેવ એએમસીની ઝોનલ ઓફિસ પર ગુજરાત સફાઈ કામદાર સંઘના મહામંત્રીએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ આજે અમદાવાદના સફાઈ કામદાર સંઘ નોકર મંડળ સાથે 10 અન્ય યુનિયન મળીને 17 હજાર કામદાર પોતાના કામથી અળગા રહેશે. સાથે જ બોડકદેવ ઝોનલ ઓફિસે કામદારો એકત્ર કરીને ડીવાયએમસી અને પ્રશાસન સામે વિરોધ નોંધાવી ન્યાયની માંગણી કરશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram