કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને અમદાવાદ મેડિકલ એસોસિયેશનના તબીબોની યોજાઇ બેઠક
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Jun 2021 05:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને અમદાવાદના તબીબોએ ચિંતા વ્યક્ત કરી હતી.અમદાવાદ મેડિકલ એસોસિયેશનના તબીબોની બેઠક યોજાઇ હતી. કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં મુશ્કેલીઓ કેવી રીતે દૂર કરી શકાય તેના પર ચર્ચા કરવામાં આવી હતી.