અમદાવાદ: નકલી રેમડેસીવીર ઇન્જેક્શનનો મામલો, આરોપીને અપાઈ આંશિક રાહત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Oct 2021 12:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં નકલી રેમડેસીવીર ઇન્જેક્શન વેચના મામલે આરોપીને ગુજરાત હાઇકોર્ટે આંશિક રાહત આપી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે નોંધેલા ગુનામાં ટ્રાયલ કોર્ટમાં ચાર્જ ફ્રેમ કરવા સામે ગુજરાત હાઇકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે.