અમદાવાદ: મહાનગર પાલિકાની સામાન્ય સભામાં હોબાળો, કોંગ્રેસના કોર્પોરેટરે ભાજપના કોર્પોરેટરને શું કહ્યું ? જુઓ વિડીયો

Continues below advertisement

અમદાવાદમાં મહાનગર પાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો છે. કોંગ્રેસના કોર્પોરેટરે ભાજપના કોર્પોરેટરને રેમડેસિવિર ઈંજેકશનના ચોર ગણાવ્યા છે. દાનીલીમડાના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણે ભાજપના કોર્પોરેટરને ચોર ગણાવ્યા છે. દંડક અરુણ સિંહ રાજપૂતે માફીની માંગ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram