અમદાવાદ:શાળા બંધ રહેતા સ્કૂલ વર્ધી કરતાં લોકોને હાલાકી, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

શાળા બંધ રહેતા સ્કૂલ વર્ધી કરતાં લોકોને હાલાકી પડી રહી છે. સ્કૂલ વર્ધી અસોસિએશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. ટેક્સ પાસિંગ અને ફિટનેસ સર્ટિમાં રાહત આપવા માંગ કરી છે. સ્કૂલ વર્ધી કરતાં લોકોએ પોતાના વાહનો વેચ્યા છે તો કેટલાક લોકો ઘર વેચવાની તૈયારીમાં છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram