Ahmedabad | પતિ પત્ની લોબીમાં જ ઝઘડવા લાગ્યા, અને દીકરીએ કરી દીધી ચેરમેન વિરુદ્ધ ફરિયાદ
abp asmita
Updated at:
21 Mar 2024 10:18 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad | લોબીમાં પતિ પત્ની એકબીજા પર લાકડી દંડા વડે માર માર્યો હતો. દંપત્તિ દીકરીએ સોસાયટીના ચેરમેન સામે જ ફરિયાદ નોંધાવી દીધી છે. પતિ પત્નીના ઝઘડા દરમિયાન ચેરમેન વચ્ચે પડતા દીકરીએ ચેરમેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી છે.