કોરોનાના કેસ વધતા ગુજરાતના આ શહેરના તમામ પાર્ક અને ગાર્ડન બંધ કરવાનો નિર્ણય, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Mar 2021 02:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદમાં તમામ બાગ-બગીચા અને પ્રાણીસંગ્રહાલય બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં ગુરુવારથી આગામી નિર્ણયના લેવાય ત્યાં સુધી તમામ જાહેરસ્થળો જનતા માટે બંધ રહેશે. ભીડ એકઠી થતા સંક્રમણ ફેલાવવાની આશંકાના પગલે નિર્ણય લેવામાં આવ્યો છે.