કોરોનાની વેક્સીનેશનને લઇને અમદાવાદમાં તડામાર તૈયારીઓ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jan 2021 06:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કોરોનાની વેક્સીનેશનને લઇને અમદાવાદમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 25 લાખ વેક્સીનના ડોઝ રખાય તેવી વ્યવસ્થા છે.