અમદાવાદમાં લોકો હવે ઘરે બેઠા વેક્સીન લઇ શકશે, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Oct 2021 08:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં લોકો હવે ઘરે બેઠા વેક્સીન લઇ શકશે. અમદાવાદ કોર્પોરેશનના હેલ્પ નંબર પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જે બાદ ઘરે જ રસી આપવાની રહેશે. દિવ્યાંગો સવારે 9 વાગ્યાથી લઈને રાત્રીના 9 વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે. રજીસ્ટ્રેશન કરાવ્યાના બીજા દિવસે જ ઘરે વેક્સીન આપવામાં આવશે.