અમદાવાદના અસલાલી બારેજામાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતા સાતના મોત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jul 2021 10:50 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના અસલાલી નજીકના બારેજામાં ગેસના બાટલામાંથી લીકેજ ગેસને લીધે બ્લાસ્ટ બાદ લાગેલી આગમાં દાઝતા 7 લોકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. બનાવ બાદ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ અસલાલી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.