ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Sep 2021 02:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે. બીજીવાર આ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જે ઉમેદવારોમાં મોટ થયા છે તેમના વોર્ડ કે પક્ષના ભરી શકશે ફોર્મ. વોર્ડ નંબર 8-9 માટે ભરાશે ફોર્મ.