ગાંધીનગરઃ કલોલની ગાર્ડન સિટી સોસાયટીમાં સ્થાનિકોએ શરૂ કર્યા પ્રતિક ઉપવાસ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Dec 2020 03:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગાંધીનગરના કલોલ ગાર્ડન સિટી સોસાયટીમાં સ્થાનિકોએ પ્રતિક ઉપવાસ કર્યા હતા. સોસાયટીના 50થી વધુ લોકો પ્રતિક ઉપવાસ બેઠા હતા. નુકસાન થયેલા મકાનો માટે વળતરની માંગ સાથે પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા હતા.