ઉનાવા પેપર લીક મામલે 8 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજુર, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ઉનાવા પેપર લીક મામલે 8 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજુર. તાપી પાર રિવર લિંક યોજના હાલ પૂરતી કરાઈ સ્થગીત. વન રક્ષકની પરીક્ષામાં રાજકોટની શાળામાં ગેરરીતિનો આરોપ. પેપરનું પેકેત તૂટેલું હોવાનો ઉમેદવારનો આરોપ. બનાસકાંઠામાં તલાટી મંડળે જિલ્લા વિકાસ અધિકારી સામે મોરચો માંડ્યો. 8 દિવસમાં 7મી વાર વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ. દિલ્લીમાં 100 રૂપિયાને પાર થયું પેટ્રોલ.
Continues below advertisement
Tags :
PM Modi Modi Bjp Congress Ahmedabad News Vadodara News Rajkot News Surat News ABP ASMITA Arjun Modhwadia Live TV Ipl 2022 ABP Asmita Live Gujarati News Live Gujarati Samachar Abp Asmita Gujarati Live Abp News Gujarati Live New Deltacron Variant Omimcron Variant Breaking News Gujarat Gujarati Live News Gujarat Mission Gujarati News Live