પોરબંદરના દરિયામાં બોટમાં લાગી આગ, કોસ્ટગાર્ડે સાત માછીમારોના જીવ બચાવ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Mar 2021 07:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોરબંદરથી 50 નોટિકલ માઈલ દૂર ભોગતના દરિયામાં હરસિદ્ધી નામની બોટમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે પળવારમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. આગની ઘટનાની જાણ થતા તાત્કાલિક કોસ્ટગાર્ડ પહોંચ્યું અને બોટમાં સવાર તમામ 7 માછીમારોને બચાવી લીધા હતાં. આ દરમિયાન કેટલાક માછીમારને સામાન્ય ઈજા પહોંચી હતી