રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલને ધમકી આપનાર બટુક મોરારી વિરુદ્ધ નોંધાયો ગુનો, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
28 Nov 2021 03:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ધમકી આપનાર કથાકાર બટુક મોરારી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડીસા દક્ષિણ પોલીસ મથકમાં કથાકાર બટુક મોરારી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ વ્યક્તિએ મુખ્યમંત્રીને ધમકી આપી હતી.