અમરેલીઃ જાફરાબાદના MLA અમરિશ ડેર માછીમારોની મુલાકાતે, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
03 Dec 2021 08:57 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીમાં છેલ્લા બે દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતો અને માછીમારો પરેશાન છે. એવામાં જાફરાબાદના ધારાસભ્ય અમરીશ ડેર માછીમારોની મુલાકાતે પહોંચ્યા છે. માછીમારોએ આરોપ લગાવ્યો કે ફિશરીશ વિભાગ તરફથી તેમને કોઈ સૂચન અપાયું નથી.